કચ્છમાં કોરોનાનો મહાવિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા 21 પોઝિટિવ કેસ

 • October 28, 2020 11:35 AM 
 • કચ્છમાં કોરોનાનો મહાવિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા 21 પોઝિટિવ કેસ
 • કચ્છ બહારથી આવેલા લોકો બની રહ્યા છે કોરોના બૉમ્બ,
 • જિલ્લાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
 1. Bhachau 10
 2. Bhuj 4
 3. Mandvi 3
 4. Nakhtrana 1
 5. Rapar 2
 6. Gandhidham 1
 7. કરછ મા કુલ કેસ 52થયા

સરહદી ક્ચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો વિસ્ફોટ સામે આવ્યો છે આજે એક જ દિવસે કચ્છમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તમામ કેસો મુંબઈથી આવેલા વ્યક્તિઓના છે એક જ દિવસે 21 પોઝિટિવ કેસ આવવાનો કચ્છનો પ્રથમ કેસ છે કોરોના રૂપી બૉમ્બ ફાટતા લોકોમાં ખળભળાટ સાથે તંત્ર દોડતું થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ભુજ,નખત્રાણા, રાપર,ગાંધીધામ અને ભચાઉ તાલુકામાં આ કેસો નોંધાયા છે હજી પણ રિપોર્ટ આવવાના બાકી છે જેથી કેસો વધવાની શકયતા છે બીજી તરફ કાલે મુંબઈથી ટ્રેન આવી રહી છે જેથી કેસો હજી વધશે કચ્છમાં અત્યારસુધી પોણા બે લાખ લોકો જિલ્લામાં આવી ચુક્યા છે જે હકીકત છે કચ્છમાં હવે કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS