પોલીસ કમિશ્નર અમદાવાદના પૂર્વ વિસ્તારની મુલાકાતે

  • May 21, 2020 03:03 PM 351 views


અમદાવાદના પુર્વ વિસ્તારની મુલાકાતે પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા પહોંચ્યા હતા અને કન્ટેન્ટમેન્ટ ઝોનની સ્થિતિની સમીક્ષા કરી હતી. પોલીસ કમિશ્નર સાથે જેસીપી નિપુર્ણ તોરવણે અને ડીસીપી સહિતનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો. સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકો જાય નહીં તેની સમીક્ષા કરી હતી. તો શહેરમાં સાંજે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી લોકો કરફ્યુનું ચુસ્ત પાલન કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application