બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની કામગીરીનો પ્રારંભ

  • February 14, 2020 03:28 PM 9 views

  • બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની કામગીરીનો પ્રારંભ

છોટાઉદેપુરના બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની કામગીરીની શરુઆત, ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા ખાતમુહ્રત કરવામા આવ્યુંછોટાઉદેપુરના બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની કામગીરીની શરુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા ખાતમુહ્રત કરવામા આવ્યું હતું. તેમજ બોડેલીમાં ત્રણ કરોડ પંચાવન લાખના ખર્ચે સરકારી હોસ્પિટલ તૈયાર થશે. 30 બેડની સુવિધા વાળી હોસ્પિટલનું કામ શરુ થતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.