કોલગેટ ડ્રીમ ૧૧ આઈપીએલની ૬ ટીમ માટે સ્માઈલ પાર્ટનર બની 

  • October 28, 2020 02:21 AM 908 views

દેશમાં ઓરલ કેરમાં બજાર આગેવાન કોલગેટ-પામોલીવ ઈન્ડીયા લી. ભારતને સ્મિત કરાવવાનું ચાલુ રાખવાના એકધાર્યા પ્રયાસમાં આગામી ડ્રીમ ૧૧ ઈન્ડીયન પ્રિમીયર લીગ ૨૦૨૦ ખાતે ૬ ટીમ સાથે વિધિસર સ્માઈલ પાર્ટનર તરીકે જોડાણ કર્યું છે. 


આ ભાગીદારી પર બોલતા કોલગેટ પામોલીવ ઈન્ડીયા લી.ના માર્કેટીંગના વાઈસ પ્રેસીડેન્ટ અરવિંદ ચિંતામણીએ જણાવ્યું હતું કે, મહામારી અનિશ્ર્ચિતતા અને મુશ્કેલીનો સમય છે ત્યારે આગામી ટી-૨૦ ક્રિકેટ સિઝનની શરૂઆતે દેશભરમાં આશાવાદ લાવી દીધો છે. કોલગેટમાં અમે ૬ ટીમોના વિધિસર સ્માઈલ પાર્ટનર તરીકે અમારા સહયોગ વિશે બહુ રોમાંચીત છીએ અને અમે હકારાત્મકતાની શકિત અને સ્માઈલ કરો ઔર હો જાઓ વિશે લોકોને યાદ અપાવવાનું ચાલુ રાખવા માટે આ સહયોગનો ઉપયોગ કરીશું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application