મોરબી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજી મીટીંગ, કોરોના અંગે કરી મહત્વની ચર્ચા

  • April 09, 2021 09:57 PM 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે આજે મોરબી કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

 

આ બેઠકમાં ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા કલેકટર જે. બી. પટેલ સહિત ઉચ્ચ અધિકારી - પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS