કચ્છના ધોરડો ખાતે સીએમ રૂપાણીના હસ્તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન

  • February 14, 2020 03:23 PM 3 views

કચ્છના ધોરડો ખાતે સીએમ રૂપાણીના હસ્તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન

કચ્છના ધોરડો ખાતે આજથી ડેસ્ટિનેશન મેનેજમેન્ટ પ્રવાસન કેન્દ્રના વિકાસ માટે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન, મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે કોન્ફરન્સનો વિધિવત ઉદઘાટન કરાયું

કચ્છના ધોરડો ખાતે ટુરિઝમ વિભાગ દ્વારા ડેસ્ટિનેશન મેનેજમેન્ટ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ટુરિઝમ વિભાગના મિનિસ્ટર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 17 રાજ્યના 150 જેટલા ડેલીગેટ્સ ભાગ લીધો હતો. ધોરડો ખાતે આયોજિત રાષ્ટ્રીય પ્રવાસન સમિટમાં એક બીજા રાજ્યના પ્રવાસન અંગેની સ્થિતિ સાથેજ અલગ અલગ રાજયોની કલા અને સંસ્કૃતિનું આદાન પ્રદાન લઈને મહત્વપૂર્વ ચર્ચા કરવામાં આવી હતી.