કેન્દ્રની આરોગ્ય ટીમ સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી અ'વાદ સિવિલની મુલાકાત, આસોલેશન વોર્ડની કરી સમીક્ષા

  • March 21, 2020 12:36 PM 373 views

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ડી થારા સહિતના અધિકારીઓ અને આરોગ્ય સચિવ સહિતના લોકોએ અમદાવાદ સિવિલની મુલાકાત લીધી હતી. તેમણે આસોલેશન વોર્ડ સહિતના વિભાગોની સમીક્ષા કરી હતી.