કોરોના વાયરસ :10 દિવસ સતત ફરજ બજાવનાર ડોક્ટર મોત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં 28,262 લોકો બીમાર થયા છે. જ્યારે તેમાંથી 28,018 લોકો ફક્ત ચીનના છે જેમને આ ચેપ લાગ્યો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 565 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે આ કોરોના વાયરસથી પીડિત લોકોની સારવાર કરતાં ડોક્ટરોનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. 


આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર છેલ્લા 100 દિવસથી સતત લોકોનું ચેકઅપ કરતાં એક ડોક્ટરનું  પણ મોત નીપજ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડોક્ટરનું મોત પણ વાયરસના કારણે નીપજ્યું છે. 

 
સોન્ગ યિંગજી નામના ડોક્ટર  છેલ્લા 10 દિવસથી આરામ કર્યા વગર ચીનના હુનાન પ્રાંતના હેંગયાંગ વિસ્તારમાં ફરજ પર તૈનાત હતા. તેમનું કામ હતું કે રસ્તા પર આવતાં જતા લોકોનું તાપમાન ચેક કરતાં રહેવું. સતત ઘટતા તાપમાનમાં કામ કરવાના કારણે આ ડોક્ટરનું મોત નીપજ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS