અધિકારીનું કોરોનાને લઈને બાલીશ ચેકિંગ

  • March 23, 2020 05:24 PM 488 views

વિશ્ર્વભરમાં કોરોના ફફડાટ ફેલાવી રહ્યો છે અને હવે તો ભારતને પણ તેણે ભરડો લઈ લીધો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સરકાર અનેક પગલાંઓ ઉઠાવી રહી છે પરંતુ તેના જ અધિકારીઓ સરકારની મહેનત ઉપર પાણી ફેરવવા માગતાં હોય તેવી બાલીશ હરકતો કરી રહ્યા છે. દરમિયાન સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રેલવે સ્ટેશન પર એક અધિકારી ફોન ઉપર વાત કરતાં કરતાં લોકોને કોરોના છે કે નહીં તેનું ચેકિંગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ આ અધિકારીની આકરાં શબ્દોમાં ઝાટકણી નીકળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application