રાજસ્થાનના મુખ્યમંત્રી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ

  • April 29, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પત્ની કોરોનાગ્રસ્ત થયા છે. આ માહિતી, મુખ્યમંત્રી ગહેલોતે ટવીટરના માધ્યમથી આપી હતી. તેઓ કોરોના ગાઈડલાઈન્સ મુજબ, હોમ આઈસોલેશનમાં રહેશે અને કોરોનાની સારવાર લેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS