રાજકોટ મનપાનું મેળામાં ચેકીંગ : ખાણીપીણીના સ્ટોલમાં ચકાસણી હાથ ધરાઇ

  • September 06, 2023 12:11 PM 

સૌરાષ્ટ્રના સૌથી મોટા રસરંગ લોકમેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને મેળામાં ફૂડના સ્ટોલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ લાઈસન્સથી લઈને ખાદ્ય પદાર્થની ગુણવતા સુધીની ચકાસણી થશે. લાઈવ મકાઈ, લાઈવ ખીચું, સ્ટીમ ઢોકળા, ચાઇનીઝ વગેરે ખાદ્યપદાર્થ વેંચતા સ્ટોલધારકોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application