BREAKING NEWS

જામનગરમાં વીજચોરી ડામવા ૨૦ જેટલી ટુકડીઓ અલગ-અલગ વિસ્તારમાં ચેકીંગ

  • October 16, 2025 11:51 AM 

જામનગરમાં દિવાળી પૂર્વે વીજચોરી ડામવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. વીજ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૨૦ જેટલી ટુકડીઓ અલગ-અલગ વિસ્તારમાં ત્રાટકી હતી.



જેને લઇને વીજચોરીમાં ફફડાટ ફેલાયો હતો. જામનગરના શહેરના લીમડા લાઇન સહિતના વિસ્તારમાં વિજ ચેકીંગ ટુકડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વિજ ચોરી કરતા તત્વોમાં દોડધામ મચી ગઇ હતી. કેટલા લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી તે મામલે હજુ કોઈ સત્તાવાર વિગત સામે આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application