જામનગરમાં આજે લાખોટા તળાવની પાળે મનપા અને SLD ના ઉપક્રમે વર્લ્ડ મ્યુઝીક ડે ની ઉજવણી

  • June 21, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તા 21-6-2023ના રોજ સાંજે 7 વાગ્યે, જામનગર મહાનગરપાલિકા અને એસ.એલ.ડી એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ, ગેટ નં 1 ખાતે.  વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી કરવામાં આવશે.



જામનગરમાં વર્લ્ડ મ્યુઝીક ડે નિમિત્તે ખ્યાતનામ કલાકારો મ્યુઝીકલ પાર્ટી સંગાથે હિન્દી તથા ગુજરાતી ફિલ્મી ગીતો સાથે મનોરંજન પણ પૂરું પાડશે. તો આ ઉજવણીમાં સમગ્ર જામનગરની જનતાને પધારવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application