ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર વિઝીબિલિટીની ઉજવણી : રાજકોટમાં 200 જેટલા ટ્રાન્સજેન્ડરને ટ્રાન્સજેન્ડરના કાયદા વિશે કરાયા માહિતગાર

  • March 31, 2023 02:59 PM 

લક્ષ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી 31 માર્ચ ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર વિઝીબિલિટી ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે રાજકોટમાં લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા હોટેલ રવિ પેલેસ ખાતે અંદાજે 200 જેટલા LGBTQ કમ્યુનિટીના સભ્યો સાથે મળીને આ દિવસની ઉજવણી કરી હતી. લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે આજના દિવસે ટ્રાન્સજેન્ડરના કાયદા વિશે, HIV એક્ટ વિશે અને SRS વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application