CBSE બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

  • April 01, 2020 07:32 PM 1576 views

 

કોરોના વાયરસના કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે હવે સીબીએસઈ બોર્ડએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડએ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયની અસર રાજ્યની 200થી વધુ શાળાના લાખો વિદ્યાર્થીઓને થશે. જ્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application