video જોઈ જણાવો અક્કલ બડી કે ભેંસ ?

  • February 12, 2021 10:24 AM 

સોશિયલ મીડિયા પર એક ભેંસનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ તમે પણ હસી પડશો. આ વીડિયોમાં એક ભેંસ જે રીતે પોતાની બુદ્ધિ વાપરે છે તે જોઈને લોકો પણ ચક્કર ખાઈ ગયા છે. આ વીડિયો ટ્વીટર પર પણ ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભેંસને સાંકળથી બાંધી રાખેલી છે. પરંતુ જ્યારે ભેંસને તે સાંકળમાંથી છૂટવું હોય છે ત્યારે તે બુદ્ધિ વાપરી અને સાંકળને ખોલી લે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS