7 એપ્રિલએ બુધનું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિને થશે લાભ કોને થશે નુકસાન

  • April 05, 2020 04:15 PM 594 views

 

નવ ગ્રહ થોડા થોડા સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતાં હોય છે. આ ગોચરને રાશિ પરિવર્તન કહેવાય છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનની અસર 12 રાશિના જાતકો પર પણ થતી હોય છે. આવું જ એક રાશિ પરિવર્તન મંગળવારએ થવા જઈ રહ્યું છે. 

 

નવ ગ્રહમાંથી એક એવા બુધ મંગળવારએ કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરશે. આ રાશિમાં બુધ 24 એપ્રિલ સુધી રહેશે ત્યારબાદ ફરી રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ રાશિ પરિવર્તન 12માંથી કેટલીક રાશિઓ માટે લાભકારી છે તો કેટલીક રાશિ માટે હાનિકારક. તો જાણી લો કે બુધ કઈ કઈ રાશિઓને શુભ ફળ આપશે. 

 

શુભ ફળ
વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન

 

મિશ્ર ફળ
કર્ક, સિંહ

 

અશુભ ફળ
મેષ, તુલા, 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application