લોકડાઉન વચ્ચે બીએસએનએલએ રજૂ કર્યો જોરદાર પ્લાન 

  • April 04, 2020 12:38 PM 532 views

 

બીએસએનએલએ લોકડાઉન વચ્ચે તેના યૂઝર્સ માટે નવા જોરદાર પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં કંપનીએ વેલિડિટીનો ફાયદો આપ્યો છે. કંપનીનો એક પ્લાન 693 રૂપિયાનો છે જેની સાથે યુઝરને 300 જીબી ડેટા મળશે અને તેની વેલિડિટી 1 વર્ષની છે. જ્યારે બીજો પ્લાન 1212 રૂપિયાનો છે જેમાં 500 જીબી ડેટા અને એક વર્ષની વેલિડિટી મળે છે. આ સિવાય 551નો પ્લાન પણ છે જેમાં યૂઝરને રોજ 5 જીબી ડેટા મળે છે. 


 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application