આ યુવતીની બંને આંખના રંગ છે અલગ

  • October 28, 2020 11:34 AM 
  • બંને આંખોમાં કુદરતી રીતે અલગ  કલર:ઈન્ડીયાબુક રેકોડસૅમાં સ્થાન
  • વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી ગાંધીધામની કરિશ્માની કુદરતી ઉપલબ્ધિ
  • એક આંખમા હેજલ તો બીજામાં બ્લેકીશ બ્રાઉન રંગ,
  • જુદી આંખના કલર ની નોંધ દેશ માંથી એક જ

ગાંધીધામ માં રહેતી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી  સંકળાયેલી કરિશ્મા માની નુ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 2020 માં નામ અંકિત કરવામાં આવ્યું ,આ ઉપલબ્ધિ તેમની બંને આંખમાં અલગ અલગ કલર કુદરતી રીતે અલગ હોવાથી મળે છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 2020માં ગાંધીધામની કરિશ્મા વિશે નોંધ કરતા જણાવ્યું છે કે તેની  એક આંખનો કલર હેંઝલ તો બીજી આખનો રંગ  બ્લેકિશ બ્રાઉન છે જે મેડિકલ સાયન્સમાં દુલભૅ સ્થિતિ છે જેને હેટેરોકોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે ,આ અગે કરિશ્મા  માની એ જણાવ્યું હતું કે જે બંને કલરની તેમની આંખો છે તે બંને અલગ-અલગ તેમના માતા-પિતાની પણ છે જેથી તેમના પિતાની અને માતા ના પ્રતિનિધિ રુપે તેને અલગ અલગ એટલે કે જમણા બાજુ ની આખ હેંઝલ અને ડાબી બાજુ ની આખં બ્લેકીશ બ્રાઉન  રંગની છે, જેના બદલે ઈન્ડિયા બુક રેકોડસૅમાં સ્થાન મળયુ છે જે ખરેખર ઈશ્વર કુદરત, માતા પિતા  ની દેન છે હુ તેમનો આભાર માનુ છુ, અહીં નોંધવું રહ્યું કે એ દેશમાંથી આ પ્રકારનો હજી સુધી નો આ પ્રથમ કિસ્સો સામે આવ્યાનો  દાવો થયો છે,

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application