BSNL દ્વારા લોકડાઉનમાં વેલિડિટી પૂર્ણ થતી હોય તેવા ગ્રાહકોને બોનસ

  • April 01, 2020 03:56 PM 817 views

અમદાવાદ:બીએસએનએલ દ્વારા હાલના લોકડાઉન ગાળામાં જેમની વેલિડિટી પૂર્ણ થતી હોય તેવા ગ્રાહકોની સેવા બંધ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.બીએસએનએલ ગુજરાત તેના ગ્રાહકો કે જેમની પ્રિપેડ સીમની વેલિડિટી ૨૨ માર્ચ ૨૦૨૦થી લોકડાઉનના સમયગાળા દરમિયાન પૂર્ણ થતી હોય તેમને ૨૦ એપ્રિલ ૨૦૨૦ સુધી ફ્રી ઈનકમિંગ સેવાઓ આપવામાં આવી રહી છે. લોકડાઉન સમયગાળા દરમિયાન શૂન્ય બેલેન્સ સુધી પહોંચનારા બધા ગ્રાહકોને ક્રેડિટ તરીકે રૂ.૧૦નો ટોકટાઈમ પણ મળશે જે પછીના રિચાર્જમાંથી માઈનસ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application