આ રીતે ઉજવી બોલિવૂડ  સ્ટાર્સએ ધુળેટી, જુઓ photo

  • October 28, 2020 11:34 AM 

 

ધુળેટીનો પર્વ દેશભરમાં ધામધૂમથી ઉજવાયો છે. તેવામાં બોલિવૂડના સ્ટાર્સે પણ આ દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. પ્રિયંકા ચોપડાએ પતિ સાથે ભારતમાં હોળી મનાવી હતી અને ધુળેટીના દિવસે તે પતિ સાથે પૂનાના ફાર્મ હાઉસમાં મસ્તી કરતી જોવા મળી હતી. આ ઉપરાંત સોનાક્ષી સિંહા, તૈમૂર, સોહા અલી ખાન, ઈયાનાએ પણ હોળી ઉજવી હતી. તમામ સ્ટાર્સએ પોતાના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS