દીપ સે દીપ જલાઓ: પ્રકાશપર્વમાં બોલિવૂડનો ઉમળકો

  • April 07, 2020 09:47 AM 236 views

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા રવિવારે ૯ વાગ્યે ૯ મિનિટે લાઈટ બધં કરીને અંધારામાં દીવો, મીણબત્ત અને મોબાઈલની લેશલાઈટ જગાવવાની અપીલને દેશના દરેક વ્યકિતએ હર્ષભેર સ્વીકારી લીધી હતી ત્યારે બોલિવૂડના તમામ કલાકારો તે અપીલથી કેમ પાછળ રહે ? બોલિવૂડના તમામ કલાકારોએ ઉમળકાભેર પ્રકાશપર્વમાં ભાગ લીધો હતો. બોલિવુડના આ કલાકારોમાં સાઉથના સુપર સ્ટાર રજનીકાંત, અક્ષયકુમાર, બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, કંગના રનૌત, કેટરીના કૈફ, અરબાઝ ખાન, રણદીપ હુડ્ડા, કૃતિ સનોન, અર્જુન કપૂર, જાહન્વી કપૂર, પૂજા હેગડે, ઈશા દેઓલ, તમન્ના ભાટિયા સહિતનાનો સમાવેશ થતો હતો.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application