બોલીવુડ નિર્માતા નિર્દેશક હરેશ શાહનું નિધન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-નિર્દેશક હરીશ શાહનું નિધન થઈ ગયું છે. તેઓ 76 વર્ષના હતા.રાજેશ ખન્નાની ફિલ્મ મેરે જીવન સાથીના નિર્માતા સાહેબ બોલિવૂડની ઘણી ઘટી યાદગાર ફિલ્મો આપી છે લાંબા સમયથી તેઓ કેન્સરથી પીડિત હતા.

 

આગે ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને ટ્વીટ કરી અને આ દુઃખદ ઘટના અંગે ખબર આપી હતી. તેમણે લખ્યું હતું કે"દુઃખદ ઘટના, ફિલ્મ નિર્માતા હરીશ શાહ આપણી વચ્ચે નથી રહ્યા" તેમણે કાલા સોના, મેરે જીવન સાથી, ધનદોલત, જલજલા,જાલ ધ ટ્રેપ, હોટલ રામ તેરે કિતને નામ વગેરે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું ઈશ્વર એમની આત્માને શાંતિ પ્રદાન કરે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS