હવે કોરોનાના10 દર્દીઓ જ રહ્યા સારવાર હેઠળ

  • July 03, 2021 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારે ભાવનગરમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો જયારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૫ કેસો પૈકી હવે ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને આવતા અઠવાડિયામાં કોરોના વોર્ડમાં કોઈ દર્દી ન રહે તેવી શક્યતા દેખાઇ રહી છે. કોરોનાના કારણે આજ સુધીમાં ૨૯૬ દર્દીઓનું અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS