જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો તમારા ડાયટમાં અજમાનું પાણી લેશો તો આ સમસ્યાને કંટ્રોલ કરી શકશો, તેની સાથે હાઈબ્લડ પ્રેશરના કારણે થનારી અન્ય બીમારીઓથી પણ પોતાને બચાવી શકશો, આવો જાણે કેવી રીતે બનાવીશું અજમાનું પાણી.
આજકાલ લોકો પોતાની જિંદગીમાં એટલા બધા વ્યસ્ત રહેવા લાગ્યા છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી તેના કારણે તેઓ ઘણી બધી બીમારીઓથી ઘેરાય જતા હોય છે એવી બીમારીઓમાં હાઈ બ્લડ પ્રેશર નો સમાવેશ થાય છે. હાઇબ્લડપ્રેશરના કોઇ ખાસ લક્ષણ જોવા મળતા નથી પરંતુ ઘણી વખત લોકોને તેના વિશે ખબર પણ નથી પડતી.
આ કારણે લોકો હાઇબ્લડપ્રેશરને મૂંગી બીમારીના નામથી ઓળખે છે. પરંતુ જો પોતાના ડાયટમાં અજમાનું પાણી નિયમિત રીતે લેવામાં આવશે તો હાઇબ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને તેના કારણે થતી અને બીમારીઓથી પણ પોતાને બચાવી શકાશે.
બ્લડપ્રેશરના દર્દીઓ માટે કોઈને કોઈ રૂપે અજમાનો પોતાના ખોરાકમાં ઉપયોગ કરવો હિતાવહ છે અજમામાં કાર વકરો નામનું તત્વ મળી આવે છે જે ધમનીમાં દબાણને ઓછું કરે છે જેના કારણે ધબકારા પણ ઓછા આવે છે અજમાના સેવનથી મોટો ફાયદો એ થાય છે કે માત્ર હાઇબ્લડપ્રેશર થી જ નહીં પરંતુ લો બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ લાભકારક હોય છે.
બનાવવાની પદ્ધતિ
દિવસે સવારે પાણીને ઉકાળો.
ઉકાળ્યા બાદ તેને ગાળી લો અને તેને સતપ થવા દો.
ત્યારબાદસૌથી પહેલા અજમાને પાણીમાં પલાળી અને રાત ભર મુકી રાખો.
બીજા દિવસે આ પાણીને પી જાઓ.
અજમાના પાણીના અન્ય ફાયદાઓ
1. વજન ઓછું કરવા માટે અજમાના પાણી લાભકારક હોય છે શરીરમાં ચરબીને આસાનીથી ઓગાળે છે.
2. શરદી અને કફ થવા પર પણ અજમાનું પાણી પીવું જોઈએ.
3. અજમાના કારણે ગાંઠ દર્દને સોજા જેવી બીમારીઓમાં પણ લાભ થાય છે.
4. અજમાનું પાણી ચહેરા પરના ખીલ પર લગાડવાથી ખીલ દૂર કરી શકાય છે.
5. અજમાનું પાણી તમારો કોલેસ્ટ્રોલનું લેવલ કરી દે છે જેના કારણે હૃદયના સ્વાસ્થ્ય અને પણ ફાયદો થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationભચાઉ : છાડવારમાં રિક્ષા પર ઝાડ પડતાં એક બાળક અને એક મહિલાનું મોત
April 21, 2021 10:49 AMઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ
April 21, 2021 10:43 AMઆર્મી હોસ્પિટલોમા કોરોનાના દર્દીઓની સારવાર માટે આજે બેઠક
April 21, 2021 10:36 AMઅમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે
April 21, 2021 10:32 AMગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત
April 21, 2021 10:22 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech