જામનગર:નાઘેડી કુમાર શાળામાં બ્લડ ગ્રુપ ચકાસણી અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જામનગર:નાઘેડી કુમાર શાળામાં રોટરી ક્લબ છોટી કાશી જામનગર તથા સરસ્વતી બ્લડ બેન્ક જામનગરના સંયુક્ત આયોજનના ઉપક્રમે વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચકાસણી અને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ. નાઘેડી કુમાર શાળાના આશરે 250 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપની ચકાસણી કરવામાં આવી તથા નાઘેડી ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલ. આ કેમ્પમાં રોટરી ક્લબ છોટી કાશીના ડૉ.બ્રિજેશભાઈ રૂપારેલીયા, હમીરભાઇ ઓડેદરા , હરીશભાઈ કેશવાલા , સોનલબેન કેશવાલા ,ભગીરથસિંહ ઝાલા તથા ગામના સરપંચ સુરેશભાઈ બાંભવા ના ભગીરથ સહયોગથી કેમ્પ કરવામાં આવેલ. જેમાં શાળાના આચાર્ય પૂજાબેન ઠાકરના પ્રેરણા સહયોગ હેઠળ અને શાળા શિક્ષકોમાં રવીન્દ્રકુમાર પાલ, ભારતીબેન શિંગડીયા, દ્રુમિલભાઈ પંડ્યા, સહદેવસિંહ જાડેજા, અશ્વિનભાઈ કુનળીયા, પૂર્વીબેન વોરા, સેજલબેન કરમુર, જયશ્રીબેન જાગાણી,દિવ્યાબા જાડેજાએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech