દીદી...ઓ...દીદી... રાજકોટમાં ભાજપના ધરણા

  • May 07, 2021 12:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં ચુંટણી પૂરી થઇ ગઈ છે અને મમતા બેનરજી ફરી મુખ્યમંત્રી પણ બની ગયા છે પણ મત ગણતરી પછી ભાજપ્ના આગેવાનો ઉપર થયેલા હુમલાના વિરોધમાં ભાજપ દ્વારા દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને તેના ભાગ રૂપે આજે રાજકોટમાં જુદા જુદા સ્થળે સોશિયલ ડીસટન્સ રાખીને આગેવાનોએ ધરણા કયર્િ હતા. આ તસવીર કોટેચા ચોકની છે જ્યાં નીતિન ભારદ્વાજ સહિતના આગેવાનોએ આ રીતે વિરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS