ભાજપના કાર્યકરો મજૂરી કરે છે એમ કહીને કાર્યકરોનું હડહડતું અપમાન કરતા ધારાસભ્ય ગોવિંદ પટેલ

  • March 21, 2021 02:28 PM 

રાજકોટના વિધાનસભા 70માં લોકો ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની આકરી ટીકાઓ કરી રહ્યા છે. ગોવિંદ પટેલે ભાજપના કાર્યકરો મજુરી કરતા હોવાનું નિવેદન કર્યા બાદ ઠેરઠેર લોકોએ શરૂ કરી છે. 


અંદરખાને એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે ધારાસભ્ય વિસ્તારમાં આવે એટલી વાર છે. તેવામાં શું આગામી સમયમાં કરફ્યુનો નિર્ણય ધારાસભ્ય માટે માથાનો દુખાવો બની છે કે કેમ તે જોવાનું રહ્યું.


ગોવિંદભાઈ પટેલે આજે નિવેદન કર્યું હતું કે ભાજપના કાર્યકરો મજૂરી કરે છે આ કારણે તેમને કોરોના નું સંક્રમણ થયું નથી આ વાતથી કાર્યકરો નારાજ થયા છે. માથુ પૂર્ણ છે કે એક સમયે ગોવિંદભાઈ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. તેવામાં તેમણે કરેલું નિવેદન તેમની ટીકા નું કારણ બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS