ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પહેલું નામ વિજયભાઇ રૂપાણીનું નહીં, પાટિલનું. રાજકીય સંકેતો શું કહે છે?

  • October 28, 2020 02:04 AM 1038 views

રાજ્યમાં વિધાનસભાની પેટચૂંટણીની તડામાર તૈયારીઓ કોંગ્રેસ અને ભાજપ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. બંને પક્ષે તમામ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. તેવામાં આજે ભાજપ દ્વારા 30 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 

જો કે આ 30 સ્ટાર પ્રચારકોના નામની યાદીમાં સૌથી પહેલું નામ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નથી. આ યાદીમાં પહેલું નામ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનું નોંધવામાં આવ્યું છે. આ રીતે યાદીમાં મુખ્યમંત્રીના નામનો ક્રમ પાછળ હોય તે રાજકીય સંકેત છે કે શું તે ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application