જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ભાજપના નગરસેવક ભરત જેબલીયા પર હુમલો કર્યો.

  • October 28, 2020 11:34 AM 

જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ભાજપના નગરસેવક ભરત જેબલીયા પર પાલિકાના નિવૃત કર્મચારીનું ધાધલ અને તેના પુત્ર રોહિતે હુમલો કર્યો. જસદણ નગપાલિકની વોર્ડ નંબર 6 ગત પેટા ચૂંટણીમાં મનુ ધાધલે અપક્ષ ઉમેદવારી કરી હતી. ભાજપના ભરત જેબલીયાની જીત થઈ હતી.  મનું ધાધલને હાર પચી નહિ અને ચૂંટણી અદાવતનો ખાર રાખીને ભાજપના નગરસેવક પર જસદણ નગરપાલિકાના પટાંગણમાં પિતા પુત્રએ હુમલો કર્યો. ભાજપના નગર સેવકે જસદણ પોલીસમાં મનું ધાધલ અને તેના પુત્ર રોહિત વિરોધ ફરિયાદ કરી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS