કોરોના વેક્સીનને લઈને બિલ ગેટ્સે માંગ્યો ભારતનો સહકાર

  • October 28, 2020 02:04 AM 331 views

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ તાજેતરમાં જ નિવેદન આપ્યુ છે કે કોરોનાની વેક્સીનને માટે તેમને છે ભારતના સહકારની જરૂર. તેમણે જણાવ્યુ હતુ કે હું આશાવાદી છું કે આવતા વર્ષના શરુઆતના ત્રિમાસિક ગાળામાં કોવિડ-19 ની વેક્સીન તેનાં અંતિમ ચરણ પર પહોંચી જશે.

 

બિલ ગેટ્સે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ભારત એક પ્રમુખ વેક્સીન ઉત્પાદક દેશ છે. કોવિડ-19 વેક્સીનના ઉત્પાદનને લઈને અમને ભારતના સહયોગની જરૂર છે. અમે બધા જ ઈચ્છીએ છીએ કે ભારત પાસેથી જેટલી બને તેટલી જલદી વેક્સીન મળે. માત્ર એકવાર ખબર પડે કે તે ઘણી પ્રભાવી અને સુરક્ષિત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application