“Chalti ka Naam Bill Gates ki Gaadi” So glad you found the time to check out the Treo @BillGates Now on your next trip’s agenda should be a 3-wheeler EV drag race between you, @sachin_rt and me… pic.twitter.com/v0jNikYyQg
— anand mahindra (@anandmahindra) March 6, 2023
સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહિત કરવા માટે સરકારથી લઈને મોટા દિગ્ગજો આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યા છે. હવે વિશ્વના છઠ્ઠા નંબરે બિલ ગેટ્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પાવરફુલ ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષા Mahindra Treo ને ચલાવતા જોવા મળ્યા છે. જેનો એક વીડિયો ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech