ભાવનગરમાં એક કોરોનાગ્રસ્ત દર્દી થયો રોગમુક્ત, હોસ્પિટલમાંથી અપાઈ રજા

  • April 07, 2020 12:45 PM 123 views

 

ભાવનગરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 14 થઈ છે તેવામાં તંત્ર માટે રાહતના સમાચાર છે કે અહીં એક દર્દી રોગમુક્ત થયા છે. ભાવનગરના 55 વર્ષના જશુભાઈ જાબુંચા નામના વ્યક્તિ હોસ્પિટલમાંથી રોગમુક્ત થઈ રજા લઈ ચુક્યા છે. તેઓ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 

 

ભાવનગરમાં કોરોનાના દર્દી જશુભાઈ જાબુંચા  (ઉ.વ.૫૫) સાજા થતા સર ટી. હોસ્પિટલમાંથી આજે રજા અપાઈ : ભાવનગરમાં આ પ્રકારે પ્રથમ દરદી ડિસ્ચાર્જ થયો છે. તંત્રએ તબીબી ટીમને અભિનંદન આપ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application