ભાવનગરમાં વધુ ૨ પોઝિટિવ કેસ : ૩૪ વર્ષની મહિલા અને ૨૬ વર્ષનો યુવાન કરીમભાઈના સંપર્કથી સંક્રમિત

  • April 05, 2020 08:54 AM 490 views

 

ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે પણ મોડી રાત્રે ડીડીઓ બરનવાલએ વધુ બે પોઝિટિવ કેસની વિગતો જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાવનગરમાં એક 34 વર્ષીય મહિલા અને 26 વર્ષીય પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નવા નોંધાયેલા બંન્ને દર્દીઓ કોરોના પોઝિટિવ મૃતક કરીમભાઈના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application