કોરોના અપડેટ : એક નવો કેસ, એક મોત અને ૧૦ ડિસ્ચાર્જ

  • June 18, 2021 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુરૂવારે માત્ર એક જ ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત થતા હવે  ૭૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ રહ્યા છે. આવતા અઠવાડિયામાં હોસ્પિટલનો કોરોના વોર્ડમાં એક પણ દર્દી ન હોય તેવી શક્યતા જણાઈ રહી છે. કાલે ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.અત્યાર સુધીમાં જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૬ થવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS