કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત લથડી, અમદાવાદ કરાયા રિફર

  • June 30, 2020 08:54 AM 1837 views

 

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડોદરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ તેમની તબિયત અચાનક વધારે ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે કરી હતી. 

 

મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમની તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવતા તેઓ વડોદરામાં સારવાર લઈ રહ્યા હતા.  જ્યાંથી હવે તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application