ભાખરવડી શોના સેટ પર કામ કરતાં ટેઈલરનું કોરોનાથી મોત, અન્ય 8 સભ્યો પણ કોરોના પોઝિટિવ

  • July 28, 2020 11:09 AM 1452 views

 

કોમેડી સિરિયલ 'ભાખરવડી'માં કામ કરતા એક કર્મચારીનું કોરોનાથી મોત નીપજ્યું છે. તે સમયે અન્ય 8 કર્મચારીના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. માર્ગદર્શિકા અનુસાર 26 જુલાઈથી શૂટિંગ ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવ્યું હતું અને સમગ્ર કાસ્ટ અને ક્રૂને પણ કોરોના ટેસ્ટ કરાવવા કહી દેવામાં આવ્યું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application