ભાભીજી ઘર પર હૈ નું શૂટિંગ 100 દિવસ પછી થયું શરુ, જુઓ તસવીરો

  • June 29, 2020 09:54 AM 317 views

 
ટૂંક સમયમાં લોકોને તેમના પ્રિય શો ભાબીજી ઘર પર હૈં ના નવા એપિસોડ જોવા મળશે. આ કારણ છે કે આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અંગુરી ભાભી ઉર્ફે શુભંગી અત્રેએ આ ફોટો ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સેટ પરથી શુભંગી અત્રે અને અભિનેતા આસિફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રાના કેટલાક વધુ ફોટો વાયરલ થઈ રહ્યા છે. સેટ પર બધા લોકો માસ્ક અને ફેસ શિલ્ડ સાથે જોવા મળે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application