ખોટા ખાનપાન અને લાઈફ સ્ટાઈલના કારણે આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે માત્ર પટેલ જ નહિ પરંતુ યુવાનો ને હાર્ટ બ્લોકેજનો સામનો કરવો પડી રહ્યો છે હાર્ટ બ્લોકેજ થવાના કારણે મોંઘી દવાઓનું સેવન કરવું પડે છે પરંતુ તમે કેટલાક કુદરતી ખોરાક દ્વારા પણ બંધ કરી શકો છો. ચાલો તમને જણાવી દઇએ એવા સપોર્ટ કરે છે કે જે હાર્ટ બ્લોકેજની સમસ્યા દૂર કરશે.
લસણ
લસણ હૃદયની ધમની અને સાફ કરી અને સ્વચ્છ રાખવાનું કામ કરે છે, તે તમારા નસોમાં ચરબી અને પ્રોટીન જમા થવા દેતું નથી શરીરમાં એન્ઝાઈમ્સનું સ્તર સામાન્ય રાખે છે, સાથોસાથ લસણ એક્સ્ટ્રા ફેટને જમા થવાથી રોકે છે.
રેડ વાઇન
આમ તો દારૂ પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી પરંતુ અઠવાડિયામાં એક-બે વખત રેડવાઈન પીવાથી હાર્ટ ક્લોટિંગની સમસ્યા રહેતી નથી. સાથોસાથ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, સીમિત માત્રામાં તેનું સેવન કરવાથી અન્ય બીમારીઓથી પણ બચી શકાય છે.
ચોકલેટ
સીમિત માત્રામાં ચોકલેટનું સેવન ફોન થી બચાવે છે સાથોસાથ ડાર્ક ચોકલેટમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ના ગુણો હોય છે જેથી તે તેમાં પણ મદદરૂપ થાય છે.
હળદર
ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનું સેવન કરવાથી હૃદયની નસો એટલે કે આર્ટરીસ સ્વસ્થ રાખે છે, જો તમને હાર્ટ બ્લોકેજ સમસ્યા હોય તો હળદરવાળા દૂધનું સેવન કરો તેનાથી ધમનીઓમાં જન્મેલું ઝેરી પદાર્થ બહાર નીકળી જશે.
દાળ અને કળીઓ
દાળ અને સ્પ્રાઉટ તમારા હાર્ટ-ડિસીઝ અને બ્લોકેજ તથા બ્લડ ક્લોટિંગ જેવી સમસ્યાઓ ઓછી કરે છે, સાથોસાથ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ સામાન્ય રહે છે જેથી બ્લોકેજનો ખતરો ખૂબ જ ઓછો થાય છે.
અશ્વગંધા
એન્ટીઓક્સીડેન્ટ અને તત્વોથી ભરપૂર ઔષધિ પણ હાર્ટ બ્લોકેજ જેવી સમસ્યાથી દૂર રાખે છે જેથી હૃદયની કોશિકાઓ અને મજબૂતી મળે છે અને તમે હાર્ટ-ડિસીઝ થી બચીને રહો છો.
એલચી
જો તમને હાર્ટ બ્લોકેજ ની સમસ્યા હોય તો તમે એલચીને પણ આરોગી શકો છો જે તમને આ સમસ્યાથી દૂર રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMરાજ્યમાં આરોગ્ય વિભાગમાં માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણુક કરવાનો સરકારનો નિર્ણય
April 20, 2021 10:31 PMખાનગી હોસ્પિટલો અને નર્સિંગહોમમાં કોરોના દર્દીની સારવાર થઈ શકશે : સીએમ રૂપાણી
April 20, 2021 10:18 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech