જાણો શા માટે નમક કરતા સિંધાલુણ નમક આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે બધાને ગળ્યા પદાર્થ કરતા નમકીન પદાર્થને આરોગવા વધારે પસંદ હોય છે. વધારે મીઠું ખાવું આરોગ્ય માટે નુકશાનદાયક છે પણ આ મીઠું થઈ છે તમારા માટે ફાયદાકારી. જી હા આયુર્વેદ મુજબ સિંધાલૂણ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારી છે. તેથી તેને સર્વોત્તમ મીઠું કહેવાય છે, જાણો  ફાયદા.

 
 સિંધાલૂણમાં આશરે 65 પ્રકારના ખનીજ પદાર્થ  હોય છે, જે ઘણા રોગોથી બચવામાં મદદગાર હોય છે. તેમજ તેનો એક સરસ ફાયદો એ  છે કે પાચન માટે ફાયદાકારી છે. કારણ કે આ પાચક રસોના નિર્માણ કરે છે, તેથી કબજિયાત પણ દૂર કરવામાં સહાયક છે.  આ  ઉપરાંત તે હાર્ટ અટેકની શકયતાને પણ ઓછું કરે છે. તે સિવાય હાઈ બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલૂણ ફાયદાકારી હોય છે. 


 
 તનાવ વધારે થતા પર સિંધાલૂણ સેવન કરવું લાભકારી હશે, આ સેરોટોનિન અને મેલાટોનિન હાર્મોંસનો સ્તર શરીરમાં બનાવી રાખે છે, જે તનાવથી લડવામાં તમારી મદદ કરે છે. 
  માંસપેશીઓમાં દુખાવા અને સોજા  હોય, કે પછી હાડકાઓથી સંકળાયેલી કોઈ સમસ્યા, સિંધાલૂણનું  સેવન કરવાથી તમારી આ સમસ્યા ધીમે-ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જશે.

 

. પથરી એટલે કે સ્ટોન થતાં, સિંધાલૂણ અને લીંબૂ પાણીમાં મિક્સ કરી પીવાથી કેટલાક જ દિવસોમાં પથરી ઓળગવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછું કરવામાં જ સિંધાલૂણ ફાયદાકારી છે. ડાઈબિટીસ , અસ્થમા અને આર્થરાઈટિસના દર્દીઓ માટે સિંધાલૂણનું  સેવન ખૂબ લાભકારી હોય છે. આ ઉપરાંત શર્કરાના સ્તરનેને નિયંત્રિત રાખવામાં પણ ફાયદાકારી છે. 


 
અનિદ્રા થતા પર સિંધાલૂણ અસરકારી છે, તેમજ ત્વચા એઓગો અને દંત રોગોમાં પણ તેનો પ્રયોગ કરાય છે. મેદસ્વિતા ઓછી કરવા માટે પણ સિંધાલૂણનો પ્રયોગ કરવું શ્રેષ્ઠ ઉપાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS