દૂધ વિના બનેછે બ્લેક ટી, પરંતુ સ્વસ્થ્ય માટે ખુબજ ગુણકારી હોય છે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

સામાન્ય રીતે આપને દૂધ નાખીને ચા બનાવતા હોય છે પરંતુ  શું તમને ખબર છે કે કાળી ચામાં દૂધ અને ખાંડ ન હોવાના કારણે શરીરમાં ફેટ નહી જામશે. સાથે જ ચાના એંટીઓક્સીડેંટ શરીરની વધારે ચરબીને બર્ન કરી નાખે છે,  આમ તો તેનો સ્વાદ કડવી હોય છે પણ અનેક રીતે તેના લાભ થાય છે. 

 


ચામાં રહેલ એંટીઓક્સીડેંટ જાડાપણુ ઓછું કરવા, ચરબી ઓગળવા અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચામાં દૂધ નાખવાથી એંટીઓક્સીડેંટનો અસર ઓછું થઈ જાય છે. પરંતુ બ્લેક ટી પીવાથી પેટ હળવું થઈ જાય છે. ચરબી ઓછી હોય છે અને શરીર ઉર્જાવાન બને છે.


 કાળી ચા પીવાથી 70 ટકા વધારે કેલોરી બર્ન હોય છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.જેથી મેદસ્વીતા ઘટે છે.દિવસમાં 3 વાર કાળી ચા પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ હોય છે. 

 

કાળી ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓ અને મોઢાના રોગોને દૂર કરવામાં લાભકારી છે. આ ઉપરાંત  કાળી ચા લોહીને ઘટ્ટ નહી થવા દેતી. જેનાથી નસમાં લોહીના થક્કો નહી જામતું. આમ કાળી ચા પીવાથી  ઘણા ફાયદા થાય છે.બ્લેક ટીમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS