માધુરી દીક્ષિતે શેર કર્યા સુંદર ફોટો, જોઈને દિલ કરશે ધક ધક....

  • April 06, 2021 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે તાજેતરમાં ઈંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.


 

 

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. માધુરીએ તસવીરોમાં યેલો કલરનો ડ્રેસ પહેર્યો છે. સાથે જ તેણે હેવી જ્વેલરી કેરી કરી છે.

 

 

માધુરી આ ડ્રેસમાં અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. 

 

 

માધુરીએ યેલો કલરના શરારા પહેર્યા છે. આ શરારામાં મિરર વર્ક કરેલું છે માધુરીના આ લુકને તેના ફેન્સે ખૂબ પસંદ કર્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application