હોમ કોરોન્ટાઈન કરેલા યુવકએ કરી આત્મહત્યા

  • April 04, 2020 11:47 AM 599 views

 

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા જેમ જેમ વધી રહી છે. તેમ તેમ લોકોના મનમાં ભય પણ વધી રહ્યો છે. તેમ છતાં કેટલાક લોકો હજી પણ લોકડાઉનની ગંભીરતાને સમજતા નથી અને જોખમને સામે આમંત્રણ આપે છે. 

 

આવા સમયએ બનાસકાંઠાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોરોન્ટાઈન કરેલા એક યુવકએ માનસિક તાણમાં આવી આત્મહત્યા કરી લીધી છે. આ વ્યક્તિને 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. પરંતુ શુક્રવારએ તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application