આ હેરપેક કરશે જોરદાર અસર... એક વોશમાં જ વાળ થઈ જશે સિલ્કી સોફ્ટ  

  • April 03, 2020 03:36 PM 1364 views


 
દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેના વાળ સોફ્ટ અને શાઈની રહે. પરંતુ પ્રદૂષણ, દોડધામ અને સ્ટ્રેસના કારણે વાળ પર સૌથી વધારે અસર થાય છે. આ અસરના કારણે નિસ્તેજ થયેલા વાળને ફરીથી સોફ્ટ અને શાઈની કરવાનો સમય આવી ગયો છે. જી હાં હાલ જ્યારે લોકડાઉન છે ત્યારે વાળની માવજત કરવાનો પણ સાચો સમય મળ્યો છે. તો તમને ફટાફટ જણાવી દઈએ એવા નુસખા વિશે જેનાથી તમારા વાળ પણ સુપર સોફ્ટ થઈ જશે. 

 

કેળાનો પેક

એક બાઉલમાં 1 પાકુ કેળું લઈને મેશ તેમાં 1 ચમચી બદામ કે નાળિયેરનું તેલ ઉમેરો. તેને બરાબર હલાવી આ પેકને વાળમાં લગાવી શાવર કેપ પહેરી લો. 30 મિનિટ પછી વાળ ધોઈ લો.  


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application