લોકડાઉન વચ્ચે પિતા બન્યો બાલિકા વધૂ ફેમ એક્ટર, શેર કરી દીકરાની photo

  • March 27, 2020 11:13 AM 731 views


 
બાલિકા વધૂ ફેમ એક્ટર રૂસલાન મુમતાઝના ઘરે દીકરાનો જન્મ છે.  રુસલાન અને નિરાલી માતાપિતા બનીને ખૂબ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર તેમના દીકરાની તસવીરો શેર કરી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application