મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી બજરંગબલી થશે પ્રસન્ન

  • June 15, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે મંગળવારનો દિવસ છે. મંગળવારનો દિવસ હનુમાનજીનો ખાસ દિવસ માનવામાં આવે છે. જેઓ હનુમાનજીના ઉપાસક છે તેઓએ મંગળવારે ખાસ હનુમાનજીની પૂજા કરવી જ જોઇએ. મંગળવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવા માટે સૂર્યોદય પહેલાં જાગી થવું જોઈએ અને સ્નાન કર્યા પછી પૂજા અને પાઠ કરવા જોઈએ. 

 

પૂજા બાદ પાઠમાં બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર, બજરંગ બાણના પાઠ કરવાથી બજરંગબલીના આશીર્વાદ મળે છે અને મનનો ભય દૂર થાય છે.  

 

દોહા

નિશ્વય પ્રેમ પ્રતિતતે, વિનય કરૈ સન્માન
તેહિ કે કારજ સકલ શુભ સિદ્ઘ કરૈ હનુમાન

ચોપાઈ
જય હનુમંત સંત હિતકારી । સુન લીજે પ્રભુ અરજ હમારી ॥
જનકે કાજ વિલંબ ન કીજૈ । આતુર દૌરિ મહા સુખ દીજૈ ॥

જૈસે કૂદિ સિન્ધુ મહિપારા । સુરસા બદન પૈઠિ વિસ્તારા ॥
આગે જાય લંકિની રોકા । મારેહુ લાત ગઈ સુરલોકા ॥

જાય વિભીષણકો સુખ દીન્હા । સીતા નિરખી પરમ પદ લીન્હા ॥
બાગ ઉજારી સિંધુ મઁહ બોરા । અતિ આતુર જમકાતર તોરા ॥

અક્ષય કુમાર કો મારી સંહારા । લૂમ લપેટ લંક કો જારા ॥
લાહ સમાન લંક જરિ ગઈ । જય જય ધ્વનિ સુરપુર મહ ભઈ ॥

અબ વિલમ્બ કેહિ કારન સ્વામી । કૃપા કરહુ ઉર અન્તર્યામી ॥
જય જય લખન પ્રાણ કે દાતા । આતુર હોય દુઃખ કરહુ નિપાતા ॥

જય હનુમાન જયતિ બલ-સાગર । સૂર-સમૂહ-સમરથ ભટ-નાગર ॥
ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે । બૈરિહિં મારૂ વજ્ર કી કીલે ॥

ૐ હ્રીં હ્રીં હ્રીં હનુમાન કપીસા । ૐ હુઁ હુઁ હુઁ હનુ અરિ ઉર સીસા ॥
જય અંજનિ કુમાર બલવંતા । શંકર સુવન વીર હનુમંતા ॥

બદન કરાલ કાલ કુલ ધાલક । રામ સહાય સદા પ્રતિપાલક ॥
ભૂત પ્રેત પિશાચ નિશાચર । અગ્નિ બૈતાલ કાલ મારી મર ॥

ઈન્હેં મારૂ તોહિ શપથ રામ કી । રાખુ નાથ મરજાદ નામ કી ॥
સત્ય હોહુ હરિ શપથ પાય કે । રામદૂત ધરૂ મારૂ ધાઈ કૈ ॥

જય જય જય હનુમંત અગાધા । દુઃખ પાવત જન કેહિ અપરાધા ॥
પૂજા જપ તપ નેમ અચારા । નહિં જાનત કછુ દાસ તુમ્હારા ॥

વન ઉપવન મગ,ગિરી ગૃહ માઁહી । તુમ્હારે બલ હૌં ડરપત નાહીં ॥
જનકસુતા હરિ દાસ કહાવૌ । તાકી સપથ વિલંબઅ લાવૌ ॥

જય જય જય ધુનિ હોત અકાસા ॥ સુમિરત હોત દુસહ દુઃખ નાસા ॥
ચરણ પકરિ કર જોરિ મનાવૌં । યહિ ઓસર અબ કેહિ ગોહરાવૌં ॥

ઉઠુ ઉઠુ ચલુ તોહિ રામ દુહાઈ । પાઁય પરૌં કર જોરિ મનાઈ ॥
ૐ ચં ચં ચં ચપલ ચલંતા । ૐ હનુ હનુ હનુ હનુ હનુ હનુમંતા ॥

ૐ હં હં હાઁક દેત કપિ ચંચલ । ૐ સં સં સમહિ પરાને ખલ દલ ॥
અપને જનકો તુરત ઉબારો । સુમિરત હોય આનંદ હમારો ॥

યહ બજરંગ બાણ જેહિ મારૈ । તાહિ કહૌ ફિરિ કૌન ઉબારૈ ॥
પાઠ કરે બજરંગ બાણ કી । હનુમંત રક્ષા કરૈ પ્રાણ કી ॥

યહ બજરંગ બાણ જો જાપૈ । તાસોં ભૂત પ્રેત સબ કાઁપે ॥
ધૂપ દેય જો જપૈં હમેશા । તાકે તન નહીં રહૈ કલેશા ॥

દોહા

ઉર પ્રતીતિ દ્રઢ, સરન હવૈ, પાઠ કરૈ ધરિ ધ્યાન.
બાધા સબ હર, કરૈ સબ કામ સફલ હનુમાન.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS