બબીતા ફોગટ એ શેર કર્યો ભારતીય જવાનનો વિડીયો, કહ્યું સાંભળીને આંખોમાં આંસુ આવી જશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કુસ્તીથી રાજનીતિના મેદાન પર ઉતરેલી ભારતીય રેસલર બબીતા ફોગાટ એક વખત ફરીથી પોતાની ફિટનેશને લઈને ચર્ચામાં આવી ગઈ છે. 

 

આ વખતે બબીતાએ સોશિયલ મીડિયા પર એક ભારતીય સૈનિકનો વિડીયો અપલોડ કર્યો છે જે આ સમયે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

બબીતાએ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું છે કે ભારત ચાઇના બોર્ડર પર ભારતીય સેનાના એક જવાન દ્વારા દેશવાસીઓને ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે માર્મિક અપીલ જરૂર સાંભળો આંખોમાં આંસુ આવી જશે. 


આ વીડિયોને દેશના દરેક ખૂણામાં પહોંચાડી દો. સેનાના જવાનને દેશવાસીઓ પાસે સહયોગ માગ્યો છે. 


આ વીડિયોમાં ભારતીય સૈનિક ચાઈનીઝ સામાન અને એપ્લિકેશનને બોય કટ કરવા માટેની માગણી કરી રહ્યો છે. દેશમાં ઘણા રાજ્યોમાં ચીની સામાન્ય બોય કટ કરવા માટેના પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS