રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી તમામ ૩૫ જણસોની હરાજી શરૂ

  • May 22, 2020 06:42 PM 237 views

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી તમામ ૩૫ જણસોની હરાજી શ‚ કરી દેવામાં આવી છે. તા.૨૨ માર્ચના જનતા કર્ફયુ અને ત્યારબાદના લોકડાઉન પછી ૬૨ દિવસે માર્કેટ યાર્ડ પૂર્ણ કક્ષાએ ધમધમ્યું છે. રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘઉં, મગફળી, એરંડા, કપાસ અને ચણા માટે ખેડતોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અન્ય તમામ જણસોની હરાજી રાબેતા મુજબ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application