વીજ કંપનીના કર્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

  • October 28, 2020 11:34 AM 
  • વીજ કંપનીના કર્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
  • મહીસાગરના સંતરામપુરના બટકવાડા ગામે વીજ કંપનીના કર્મચારી દ્વારા ચેકિંગ હાથ ધરાયું
  • સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈને વીજ કંપનીના કર્મચારીને બીભસ્ત ગાળો ભાંડી
  • તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

મહીસાગરના સંતરામપુરના બટકવાડા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ કરવા ગયેલી ટીમ સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ શરૂ કર્યું હતું. જોકે વીજ કંપનીના કર્મચારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો સ્થાનિક લોકો ઉશ્કેરાઈ વીજ કંપનીના કર્મચારીને બીભસ્ત ગાળો ભાંડી, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 3 કર્મચારી ઘવાયા હતા. ધવાયેલા કર્મચારીઓને ગંભીર હાલતમાં નજીકમાં આવેલ પર સંતરામપુર હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS