કેપ્ટન તરીકે ધોની નહીં વિરેન્દ્ર સહેવાગ હતા ચેન્નઈ સુપર કિંગ્સની પહેલી પસંદ

  • September 12, 2020 10:20 PM 583 views

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુબ્રમણિયમ બદ્રીનાથે ખુલાસો કર્યો છે કે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે ચેન્નઈ સુપર કિંગ્સની પહેલી પસંદ નથી. બદ્રીનાથે દાવો કર્યો છે કે ટીમના મેનેજમેન્ટ સહેવાગને કેપ્ટન બનાવવા ઈચ્છતા હતા અને સહેવાગ તેના રાજ્ય દિલ્હીની ટીમમાંથી રમવા ઈચ્છતા હતા.

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સની કલ્પના કોઈ ધોની વગર કરી શકે નહીં અને ધોની માટે પણ ચેન્નઈતેના બીજા ઘર સમાન છે. ધોની વર્ષ 2008થી ચેન્નઈ સાથે છે. ધોની અને CSKને એક બીજાના પુરક માનવામાં આવે છે. તેની ટીમે 3 વાર આઈપીએલનો ખિતાબ જિત્યો છે અને પાંચ વાર ટીમ રનરઅપ થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application